facebook pixel
અમદાવાદમાં ATM કાર્ડ બદલીને લાખોની છેતરપિંડી કરતી ગેંગ જુહાપુરા, મકરબા અને જોધપુરમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ૭ ગુના નોંધાયા મદદ કરવાના બહાને ગઠિયાઓ સેકન્ડોમાં ડેબિટ કાર્ડ અદલાબદલી કરી લે છે નજર ચૂકવી પિન નંબર મેળવીને લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાય છે પોલીસે ગઠિયાઓને પકડવા અલગ-અલગ ATMના CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી #Ahmedabad #ATMFraud #CyberCrime #DebitCard #BreakingNews #SamacharDiary

 10

 1

    Suggested Credits
    Tags, Events, and Projects