Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
પાલનપુરમાં પતિએ પત્નીને વેચી માર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને માનવ તસ્કરી અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુરના ઢુંઢિયાયાવાડી વિસ્તારમાં રહેતા નિકેશ વના પટેલે પોતાની પત્નીને પહેલા અન્ય લોકો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. બાદમાં મિત્રોની મદદથી મહિલાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અંદાજે 50 હજાર રૂપિયામાં વેચી દેવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે પોલીસે મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત સાત આરોપીઓની અટકાયત કરી છે અને આરોપી ના આ રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટના બહાર આવી હતી
#Palanpur
#Banaskantha
#CrimeNews
#HumanTrafficking
#BreakingNews
#SamacharDiary
#newsongs
#newsfeed
#NewsAlert
#newsingle
#newstoday
#newseason
#newseries
#newsletter
#NewsUpdate
#newsouthwales
#viralreels
#viralreelsシ
#viralreelsfb
#viralreelsfacebook
#viralreelschallenge
#viralreelsシシ
#viralreelsindia
#viralreelsfbreels
#viralreelsfbpage
#ViralreelsFacebookpage
Posted on Instagram at
5/27/2026, 9:00:33 AM
14.2k
151
14.2k
14.2k
151
14.2k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
newseason
humantrafficking
viralreelsfb
newsingle
viralreelsindia
viralreelsfacebook
samachardiary
viralreelsシシ
viralreelsシ
newseries
newsongs
viralreelsfacebookpage
newsletter
viralreelsfbreels
newsouthwales
crimenews
viralreelschallenge
banaskantha
viralreels
viralreelsfbpage
palanpur
newstoday
newsfeed
breakingnews
newsupdate
newsalert
Add tag
Add event / campaign