Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
મહેસાણા જિલ્લા SMCની કડીમાં ધમાકેદાર પ્રોહિબિશન રેડ : પોલીસ બેડામાં હડકંપ મચાવતી કાર્યવાહી દરમિયાન કડી-થોળ રોડ ઉપર આવેલ અંડરપાસ બ્લોક કરી રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડવામાં આવી, ગાડીમાંથી ₹8.21 લાખનો IMFL દારૂ, 102 પેટી અને 2904 બોટલ-ટીન સહિત કુલ ₹23.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, દારૂની ખેપ મારનાર બે આરોપીઓ ઝડપાયા જ્યારે સપ્લાયર અને રિસીવર સહિત અન્ય શખ્સો ફરાર, SMC PI વાય.જે. રાઠોડની ટીમની કાર્યવાહીથી દારૂના આંતરરાજ્ય નેટવર્કમાં ખળભળાટ, કડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
#Kadi
#SMC
#LiquorRaid
#Prohibition
#BreakingNews
#SamacharDiary
#newsongs
#newsfeed
#NewsAlert
#newsingle
#newstoday
#newseason
#newseries
#newsletter
#NewsUpdate
#newsouthwales
#viralreels
#viralreelsシ
#viralreelsfb
#viralreelsfacebook
#viralreelschallenge
#viralreelsindia
#viralreelsfbpage
#viralreelsfbreels
#ViralreelsFacebookpage
#viralreelsfacebookreels
Posted on Instagram at
5/27/2026, 8:40:21 AM
39.7k
1.6k
7
39.7k
39.7k
1.6k
7
39.7k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
newsongs
viralreelsfacebookpage
newsletter
viralreelsfbreels
newsouthwales
viralreelschallenge
viralreels
viralreelsfbpage
newstoday
liquorraid
newsfeed
breakingnews
newseason
smc
viralreelsfb
newsingle
viralreelsindia
prohibition
viralreelsfacebook
samachardiary
viralreelsシ
newseries
viralreelsfacebookreels
newsupdate
newsalert
kadi
Add tag
Add event / campaign