Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
દાહોદમાં ધોળાદિવસે આંગણીયા પેઢીના કર્મચારી જોડે કરોડોની સનસનાટીભરી લૂંટ.! પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢી નો કર્મચારી લૂંટાયો દાહોદ APMC માર્કેટના વેરહાઉસ પાસે બની લૂંટની ઘટના નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા ૬ લૂંટારૂઓ ફરાર લૂંટારૂઓએ હુમલો કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું લૂંટ કરીને ભાગતા લુટારુઓ CCTV કેમેરામાં કેદ કેટલી રકમ ની લૂંટ થઈ તે હાલ સ્પષ્ટ નથી થયું સ્થાનિક પોલીસ સાથે DYSP, LCB, SOG સહિતની ટીમો તપાસ માં જોડાઈ આરોપીઓની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ.
#Dahod
#Loot
#Angadia
#CrimeNews
#BreakingNews
#SamacharDiary
#newsongs
#newsfeed
#NewsAlert
#newsingle
#newstoday
#newseason
#newseries
#newspaper
#newsletter
#NewsUpdate
#viralreels
#viralreelsシ
#viralreelsfb
#viralreelsfacebook
#viralreelschallenge
#viralreelsシシ
#viralreelsfbpage
#viralreelsfbreels
#ViralreelsFacebookpage
#viralreelsfacebookreels
Posted on Instagram at
5/27/2026, 6:30:26 AM
6.6k
147
6.6k
6.6k
147
6.6k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
newseason
viralreelsfb
newsingle
newspaper
viralreelsfacebook
samachardiary
viralreelsシシ
viralreelsシ
newseries
newsongs
viralreelsfacebookpage
newsletter
viralreelsfbreels
crimenews
viralreelschallenge
viralreels
viralreelsfbpage
newstoday
angadia
newsfeed
breakingnews
viralreelsfacebookreels
newsupdate
newsalert
loot
dahod
Add tag
Add event / campaign