facebook pixel
અંબાજી મંદિરમાં આજથી ભંડાર ગણતરી નું લાઈવ ટેલીકાસ્ટ કરાયુ અંબાજી મંદિરની એલઈડી સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ ચાલુ કરાયું દર મંગળવારે અંબાજી મંદિરમાં ભંડાર ગણતરી થાય છે આજથી ભંડાર ગણતરીનું 20 સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ પ્રસારણ શરૂ કરાયું Srp ના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં જતા આવતા તમામ કર્મચારીઓનું ઇન આઉટ ચેકિંગ કરાય છે ભંડાર ગણતરીમાં દરેક ખૂણા અને દરેક વિસ્તાર કવર થાય તે રીતે કેમરા નું રેકોર્ડિંગ થાય છે અંબાજી ભંડાર ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે લાઈવ પ્રસારણ શરૂ થયું ભંડાર ગણતરીના સમયગાળા દરમિયાન કોઇપણ લોકો મંદિરની સ્ક્રીન ઉપર આ કામગીરી જોઈ શકે છે #Ambaji #Temple #LiveTelecast #GujaratNews #BreakingNews #SamacharDiary #viralreelsfbpage #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsindia #viralreelsfbpage #viralreelsシvideo #viralreelsfacebook #viralreelschallenge #ViralreelsFacebookpage #viralreelsシシ #viralreelsfacebookreels
https://www.instagram.com/p/DY1JpVmFJ9g
Posted on Instagram ·

 179

Not seeing views yet? Check back later!
    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects