facebook pixel
ઠાસરા તાલુકાના ઢુણાદરામાં બે દિવસ પૂર્વે થયેલી મારામારીનો વીડીયો આવ્યો સામે ડાકોર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે નોંધાવી ફરિયાદ હિનાબેન વાળંદ અને મનોજભાઈ વાળંદ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાઈ ખેતરમાં વીડીયો ઉતારવા મામલે કૌટુંબિક ભાઈઓનો પરિવાર આમને સામને આવ્યો ગડદાપાટુનો માર મારવામાં આવ્યો તેમજ દંડા અને કુહાડી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરાયો મામલામાં બંને પક્ષોએ મળી કુલ નવ ઈસમો વિરૂદ્ધ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ બંને પક્ષોની ફરિયાદ નોંધી ડાકોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી #Kheda #SOG #OilScam #PoliceRaid #BreakingNews #SamacharDiary #newstyle #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfacebook #viralreelschallenge #viralreelsfb #viralreelsindia #viralreelsfbpage #viralreelsfbreels #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

 8.2k

 103

 8.2k

    Suggested Credits
    Tags, Events, and Projects