નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્ર માટે '૩ FS' ફોર્મ્યુલા આપી
આ ફોર્મ્યુલા એટલે Fuel, Fertiliser અને Forex
ક્રૂડના વધતા ભાવ અને મોંઘવારીનો બોજ ઘટાડવા સરકાર પ્રયત્નશીલ
નાણામંત્રીએ સોના જેવી બિન-આવશ્યક વસ્તુઓની આયાત ઘટાડવા કરી અપીલ
MSME ના અટકેલા રૂપિયા ૮.૧ લાખ કરોડ ૪૫ દિવસમાં ચૂકવવા આપી કડક સૂચના
#NirmalaSitharaman #Economy #MSME #India #BreakingNews #SamacharDiary