facebook pixel
વડોદરામાં નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાહનોનું ભાડું વધશે સ્કૂલ વેન એસોસિએશને માસિક ભાડામાં વધારાનો નિર્ણય લીધો વિધાર્થી દીઠ ૧૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો નવા ભાડાનો આ નિયમ આગામી ૮ જૂનથી અમલી બનશે મોંઘવારી અને ઈધણના ભાવવધારા સામે વાહનચાલકોએ લાચારી દર્શાવી #Vadodara #SchoolVan #FeeHike #EducationNews #BreakingNews #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects