facebook pixel
કામરેજમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ૫ નકલી ડોક્ટરો ઝડપાયા પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું આ બોગસ તબીબો દર્દીઓને ક્લિનિકમાં એડમિટ પણ કરતા ૧૫ જેટલા દવાખાનાઓમાં તપાસ કરી મુદ્દામાલ જપ્ત કરાયો ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી #Kamrej #FakeDoctor #HealthDepartment #PoliceRaid #BreakingNews #SamacharDiary

 8

    Suggested Credits
    Tags, Events, and Projects