facebook pixel
ભારતમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની મહત્ત્વની બેઠક યોજાઈ વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય પ્રતિનિધિમંડળનું કર્યું નેતૃત્વ મુક્ત અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર બનાવવા પર ભાર મૂકાયો ક્વાડ દેશોએ આતંકવાદ સામે સાથે લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી ટેક્નોલોજી, સપ્લાય ચેઈન અને ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા થઈ #QUAD #India #SJaishankar #IndoPacific #WorldNews #BreakingNews #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects