" દેશમાં ઓઈલ અને ગેસના ભાવોમાં ભારે થયો વધારો
- પેટ્રોલ-ડીઝલ ૭ અને CNG ૬ રૂપિયા સુધી થયું મોંઘું
- મિડલ ઈસ્ટના તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સંકટ સર્જાયું
- છેલ્લા ૧૨ દિવસમાં ઈંધણના ભાવ સતત વધ્યા
ભાવવધારાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર વધ્યો
#PetrolPrice#DieselPrice#CNG#Inflation#BreakingNews#IndiaNews#SamacharDiary