ઢોલકના તાલે દુનિયા ડોલાવનાર ગુજરાતના 'હાજી રમકડું'ને પદ્મશ્રી
ભજનોમાં હાજીભાઈ કાસમભાઈ મીરની ઢોલકની થાપ અને લયની ગતિ અજોડ માનવામાં આવે છે.
હાજીભાઈ મીરે પોતાનું આખું જીવન ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં અને લોકકલાની સેવામાં વિતાવ્યું છે.
તેમણે દેશ-વિદેશના અનેક મંચો પર પર્ફોર્મન્સ આપીને ગુજરાતની કલા અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.
તેમણે અત્યાર સુધીમાં ગાયોના લાભાર્થે અને અન્ય સામાજિક કાર્યો માટે 20 હજારથી વધુ પ્રોગ્રામો કર્યા છે.
ભારત સરકાર દ્વારા કલા ક્ષેત્રે (ઢોલક વાદન) તેમના આજીવન યોગદાન બદલ તેમને 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
#PadmaShri #HajiRamkadu #GujaratiCulture #FolkArt #Gujarat #SamacharDiary