facebook pixel
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત ગેંગસ્ટર ધમા બારડને ઝડપ્યો. સોલા ઓક્સિજન પાર્ક પાસે એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી. આરોપી ધમા બારડ સામે ૨૬ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. ઉગ્ર ઝપાઝપીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. #Ahmedabad #CrimeBranch #Encounter #Gangster #BreakingNews #GujaratNews #SamacharDiary

 27

    Suggested Credits
    Tags, Events, and Projects