ગુજરાત સરકારે ડિજીટલ ગવર્નન્સ માટે મેંટા સાથે MoU કર્યા.
નાગરિકોને વોટ્સએપ પર ૨૦ જેટલી સરકારી સેવાઓ મળશે.
આવક-જાતિ પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ઘરે બેઠા મળશે.
સરકારી કચેરીઓની લાઈનોમાંથી નાગરિકોને મુક્તિ મળશે.
સેવાઓ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ થશે.
#Gujarat#Meta#WhatsApp#DigitalGovernance#GovernmentServices#DigitalIndia#SamacharDiary