facebook pixel
કોમેડિયન કપિલ શર્માના અમૃતસરના ઘર બહાર ફાયરિંગ થયું. બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો. કેનેડા સ્થિત તેમના કેફે પર અગાઉ ફાયરિંગ થયું હતું. ઘટના સમયે કપિલ શર્મા પરિવાર સાથે મુંબઈમાં હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી. #KapilSharma #Amritsar #Firing #BreakingNews #CelebrityNews #S #samachardiary kapilsharma

 41

    Suggested Credits
    Tags, Events, and Projects