રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની પોસ્ટ મુકવા મામલે ધમકી આપતા ફરિયાદ
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ સામે ફરિયાદ
મોટીદાઉ ગામના મૌલિક પટેલે નોધાવી ફરિયાદ
ગત તારીખ 24 મેં 2026ના રોજ સહજ વાટિકા નજીક પિન્ટુ પટેલે ધમકી આપી હોવાની ફરિયાદ
રાજ્યસભા સાંસદની કેમ પોસ્ટ મૂકી તેવું કહી ધમકી આપી
કેમ પોસ્ટ મૂકી હવે તારો ખેલ પૂરો કરી દઈશ તેવી ધમકી આપતા ફરિયાદ
તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ફરિયાદને પગલે મહેસાણા તાલુકા પોલીસે પિન્ટુ પટેલની કરી અટકાયત
નોટિસ આપી પિન્ટુ પટેલને મુક્ત કરવામાં આવ્યા
#Mehsana #Politics #Complaint #BreakingNews #GujaratNews #SamacharDiary