Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સુરતમાં બેગમવાડીની તિરૂપતિ માર્કેટની ઘટના. રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો.માર્કેટના પાર્કિંગ વિસ્તારમાં માસૂમ બાળક પર અચાનક રખડતા શ્વાનોએ હુમલો કર્યો. ઘટના ના સીસીટીવી આવ્યા સામે.શ્વાનો દ્વારા બાળકને નિશાન બનાવતાં આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા ,શ્વાનોને ભગાવી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો. ઘટનામાં બાળકને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતો.આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધી રહેલા રખડતા શ્વાનોના આતંકનો મુદ્દો ગરમાવ્યો. માર્કેટ વિસ્તારમાં અગાઉ પણ રખડતા શ્વાનોના ટોળાં ફરતા હોવાની ફરિયાદો ઉઠી હતી,છતાં યોગ્ય કાર્યવાહી નહીં.
#Surat
#DogAttack
#CCTV
#BreakingNews
#StrayDogs
#GujaratNews
#SamacharDiary
#newsfeed
#newstart
#NewsAlert
#newsingle
#newstoday
#newseason
#newseries
#newspaper
#newsletter
#NewsUpdate
#viralreels
#viralreelsシ
#viralreelsfb
#viralreelsfacebook
#viralreelschallenge
#viralreelsindia
#viralreelsfbpage
#viralreelsfbreels
#viralreelsinstagram
#ViralreelsFacebookpage
Posted on Instagram at
5/25/2026, 10:02:55 AM
6.7k
67
6.7k
6.7k
67
6.7k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
newseason
viralreelsfb
newsingle
viralreelsindia
newspaper
viralreelsfacebook
samachardiary
newstart
viralreelsシ
newsletter
viralreelsfbreels
viralreelschallenge
viralreelsinstagram
surat
viralreels
viralreelsfbpage
newstoday
newsfeed
cctv
breakingnews
newsupdate
newsalert
gujaratnews
straydogs
dogattack
newseries
viralreelsfacebookpage
Add tag
Add event / campaign