મહેસાણામાં વાયરલ ઓડિયો બાદ રાજકારણ ગરમાયું
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે અપશબ્દ બોલવાનો મામલો
કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલને ભાજપ દ્વારા અપાઈ કારણ દર્શક નોટિસ
ભાજપ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવાઈ હોવાનો નોટિસમાં ઉલ્લેખ
3 દિવસમાં આ બાબતે લેખિત ખુલાસો કરવા તાકીદ....
#Mehsana#BJP#NitinPatel#Politics#ViralAudio#BreakingNews#SamacharDiary