ખાખરીયા ગામની ૧૮.૬૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો.
અમરેલી LCB અને પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા.
પોલીસે ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.
આ આંતરરાજ્ય ગેંગ ગૂગલ મેપથી લોકેશન શોધતી હતી.
ચોરીના ગુનામાં સામેલ અન્ય પાંચ આરોપીઓ ફરાર
#Amreli#TheftCase#LCB#PoliceAction#CrimeNews#BreakingNews#SamacharDiary