facebook pixel
આ દર્દનાક દુર્ઘટનામાં સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવના ૮ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં ખીણ અતિશય ઊંડી હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી. #Satara #Accident #Maharashtra #RescueOperation #BreakingNews #SamacharDiary

 4

    Suggested Credits
    Tags, Events, and Projects