રાજકોટમાં હૃદયકંપાવનારી એસિડ એટેકની ઘટના સામે આવી
સિવિલ હોસ્પિટલ ચોકમાં માતાએ પુત્રી પર ફેંક્યું એસિડ
બીજા લગ્ન બાદ સાસરિયા સાથે અણબનાવ થતાં બની ઘટના
પુત્રીને સાસરેથી તેડીને પરત ફરતી વખતે થઈ બોલાચાલી
ઓટો રિક્ષામાંથી ઉતરી માતાએ દીકરી પર એસિડ ફેંકયં
#Rajkot#AcidAttack#CrimeNews#BreakingNews#GujaratNews#SamacharDiary