facebook pixel
ભચાઉ પોલીસે હોટલ અને ધાબા સહિતના સ્થળોએ અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું ૨૫૬ વાહનોનું સઘન ચેકિંગ, નિયમભંગ બદલ ૧૬ વાહનો ડિટેઈન. દારૂબંધીના કાયદા હેઠળ પોલીસે ૬ કેસ દાખલ કર્યા. વિસ્તારમાં રઝળતા ૪૨ શંકાસ્પદ ઇસમોની કડક પૂછપરછ. #Bhachau #PoliceChecking #GujaratPolice #BreakingNews #Kutch #SamacharDiary

 11

    Suggested Credits
    Tags, Events, and Projects