ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને
બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ એકસાથે સાયકલ ચલાવી
હેલ્ધી લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપતા 'ફિટ ઈન્ડિયા સન્ડેઝ ની ૭૫મી ઐતિહાસિક આવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધા
હર્ષ સંઘવીએ કહ્યું કે, ફિટનેસ, મજા અને સકારાત્મક ઉર્જા સાથે સવારની શરૂઆત કરવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી.
#HarshSanghavi#AyushmannKhurrana#FitIndia#Cycling#HealthyLifestyle#SamacharDiary