facebook pixel
અમદાવાદ ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: સાણંદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો નિધરાડ રેલ્વે ક્રોસિંગ બ્રીજ પાસે નાકાબંધી કરીને ઝડપ્યો દારૂ ટોયોટા ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪,૩૬૮ બોટલો જપ્ત દારૂની કિંમત રૂ. ૫,૬૪,૨૪૦/- મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૩,૭૪,૫૯૦/- નો મુદ્દામાલ જપ્ત સાંચોર (ઝાલોર)ના આરોપી નરપતકુમાર રબારીની કરાઈ ધરપકડ #Ahmedabad #Sanand #LCB #LiquorRaid #Prohibition #BreakingNews #SamacharDiary #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #Newsletter #NewsUpdate #viral #viralpost #viralreels #viralreelsシ #viralreelsfb #viralchallenge #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #viralshorts

 12.9k

 515

 12.9k

    Suggested Credits
    Tags, Events, and Projects