ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના સર્જાવા પામી છે. ભૂસ્ખલન થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ભૂસ્ખલનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.
#Rudraprayag#Uttarakhand#Landslide#CCTV#BreakingNews#IndiaNews#SamacharDiary