facebook pixel
ખેડા જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ-જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓથી દૂર રહેવા ઈ. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એચ. કે. ગઢવીની અપીલ કુલ ૧૭૯ પેટ્રોલ પંપ પર નિયમિત રીતે પેટ્રોલ ડીઝલ વિતરણની કામગીરી ચાલુ #Kheda #PetrolDiesel #FuelUpdate #GujaratNews #BreakingNews #SamacharDiary

 1.4k

 17

 1.4k

    Suggested Credits
    Tags, Events, and Projects