facebook pixel
Mandal તાલુકાના હાંસલપુર નજીક સ્ક્રેપના વાડામાં ભીષણ આગ લાગી છે. 🔥 કાર પેટ, ફોમ અને રબર જેવા જ્વલનશીલ મટીરિયલમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. #Hansalpur #Mandal #Fire #ScrapYard #BreakingNews #GujaratNews #SamacharDiary #newsfeed #NewStart #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #Newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsindia #viralreelsfbpage #viralreelsinstagram #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

 25k

 574

 25k

    Suggested Credits
    Tags, Events, and Projects