facebook pixel
અમદાવાદમાં એસ.જી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગના બી વિંગના ત્રીજા માળે આજે અચાનક આગ લાગી હતી. જે આગ ત્રીજા માળથી ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી હતી. અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. જાનહાનિના કોઈ સમાચાર નથી પરંતુ ચીફ ફાયર ઓફિસરે આપેલી માહિતી પ્રમાણે 50 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. #Ahmedabad #SGHighway #Fire #BreakingNews #GujaratNews #RescueOperation #SamacharDiary #newstyle #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #Newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsindia #viralreelsfbpage #viralreelsinstagram #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

 15.4k

 200

 15.4k

    Suggested Credits
    Tags, Events, and Projects