DHOLERAઅદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ધોલેરા સ્માર્ટ સિટીનું હવાઈ નિરીક્ષણ કર્યું છે
ધોલેરા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેને વૈશ્વિક કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે
ગૌતમ અદાણીએ હેલિકોપ્ટર મારફતે આ વિશાળ પ્રોજેક્ટના ચાલી રહેલા વિકાસ કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું
અદાણી ગ્રુપ આગામી સમયમાં ધોલેરા ખાતે ગ્રીન એનર્જી અને ડેટા સેન્ટર સહિતના ક્ષેત્રોમાં મોટું રોકાણ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે
જેના ભાગરૂપે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
ગૌતમ અદાણીના આ હવાઈ નિરીક્ષણ બાદ ધોલેરા સ્માર્ટ સિટીના વિકાસને વધુ વેગ મળશે અને આગામી દિવસોમાં અહીં મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ શકે છે
#gautamadani #news Dholera
Ai .hello pipli . Hardik મહેતા
Page. amazing Dholera