જામનગર જિલ્લાના ઝાખર ગામમાંથી એક અનોખો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. આઈપીએલ 2026માં આર.સી.બી.ના વિજય બાદ વીરેન્દ્રસિંહ રાઠોડે પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા પગપાળા યાત્રા શરૂ કરી છે. તેઓ 20 કિલો વજનની લોખંડની સાંકળ પહેરીને ઝાખર ગામથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે નીકળ્યા છે. ત્યારે શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધાનો આ કિસ્સો ચર્ચિત બન્યો છે જેને લૈને લોકોના અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે.
#JAMNAGAR #VIRAL #REELS #INSTAGRAM #samachardiary24x7 #viralfeed #instagram