facebook pixel
રાજકોટના રૈયાધાર જલારામ ચોક, ડ્રિમ સિટી પાસે મનપાની સફાઈ કામગીરી સાથે જોડાયેલી ટીપરવાનનો ચાલક દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો. ડ્રાઇવરની શંકાસ્પદ હરકતો જોઈને સ્થાનિક લોકોએ તેને રોક્યો હતો અને તેનો વીડિયો બનાવ્યો હતો.લોકોએ જ્યારે પૂછપરછ કરી ત્યારે નશામાં ચૂર ચાલકે કેમેરા સામે જ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેણે દારૂ પીધો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. #રાજકોટ #rajkot #samachardiary24x7 ##virałreels

 2.2k

 43

 2.2k

    Suggested Credits
    Tags, Events, and Projects