facebook pixel
અનુપમ બ્રિજ 5 રાત વાહન વ્યવહાર માટે રહેશે બંધ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે લેવાયો નિર્ણય 3, 5, 10, 13 અને 14 જૂને રાત્રે 11થી સવારે 5 સુધી બંધ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ સવારે 5 વાગ્યા બાદ બ્રિજ ફરી ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે #post #PostViral #postoftheday #amdavad #amdavadnews #amdavadi #newsfeed #NewsAlert

 17

    Suggested Credits
    Tags, Events, and Projects