facebook pixel
સુરતના વેસુમાં લિફ્ટમાં બે વ્યક્તિઓ ફસાયા,વેડેન્જા બિલ્ડિંગના 11મા માળે લિફ્ટ ખોટકાઈ બે વ્યક્તિઓ લિફ્ટ ની અંદર ફસાઈ ગયા હતા,વેસુ ફાયરના જવાનોએ સહી સલામત બહાર કાઢ્યા હતા ફસાયેલા બંને હેમખેમ બહાર આવી જતા સૌ કોઈએ રાહત નો શ્વાસ લીધો. #Surat #Vesu #LiftRescue #FireBrigade #BreakingNews #SuratNews #SamacharDiary24x7

 2.6k

 17

 2.6k

    Suggested Credits
    Tags, Events, and Projects