facebook pixel
આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ Dakor Temple ખાતે અધિક માસની પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ રણછોડરાયજીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર ડાકોર નગરી ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠી હતી. #Dakor #Ranchhodraiji #Poonam #AdhikMaas #Gujarat #Devotional #TempleNews #samachardiary24x7 #viral #TrendingNow #viralpost #viralreel #ViralNews #GujaratNews #breakingnews #newsingle #viralreelsシ #NewsUpdate #newseason #BreakingNews #newstoday #virałreels

 3.3k

 169

 2

 3.3k

    Suggested Credits
    Tags, Events, and Projects