Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં IPL ફાઇનલનો જબરદસ્ત ક્રેઝ! 31 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે મહામુકાબલો રમાવાનો છે. મેચ પહેલાં જ અમદાવાદમાં હોટલ, ફ્લાઇટ અને ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. ✈️🏨 ફ્લાઇટના ભાડાં ₹35 હજાર સુધી, હોટલના રૂમ ₹36 હજાર સુધી અને ₹3500ની ટિકિટ ₹15 હજાર સુધી વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ ₹1 લાખ સુધી પહોંચ્યાની ચર્ચા છે. 😲💸 બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા ક્રિકેટપ્રેમીઓની ચિંતા પણ વધી છે. 🌧️⛈️ શું IPL ફાઇનલનો આ ક્રેઝ યોગ્ય છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો
#IPLFinal
#GTvsRCB
#Ahmedabad
#NarendraModiStadium
#IPL2026
#CricketFever
#RCB
#GujaratTitans
#IPLFinal2026
#AhmedabadNews
#CricketFans
#ViralNews
#TrendingNow
#RainAlert
#SamacharDiary24x7
#GujaratNews
#BreakingNews
Posted on Instagram at
5/30/2026, 1:53:26 PM
1.3k
34
1.3k
1.3k
34
1.3k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
samachardiary24x7
narendramodistadium
iplfinal
rcb
cricketfever
ahmedabad
rainalert
gtvsrcb
ipl2026
cricketfans
breakingnews
viralnews
gujarattitans
iplfinal2026
gujaratnews
ahmedabadnews
trendingnow
Add tag
Add event / campaign