facebook pixel
અમદાવાદના નિકોલ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસેથી મોડી રાતે PCBની ટીમે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. કન્ટેનર ઉદયપુરથી આવ્યું હતું જે બરોડા ડિલિવરી માટે જઈ રહ્યું હતું. પરંતુ પોલીસે દાસ્તાન સર્કલ પાસે જ ઝડપી પાડ્યું હતું.પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી 1.19 કરોડના દારૂ સહિત 1.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. #Ahmedabad #PCB #LiquorRaid #Nikol #Prohibition #BreakingNews #SamacharDiary

 3.6k

 72

 3.6k

    Suggested Credits
    Tags, Events, and Projects