મહીસાગર જિલ્લામાં વહેલી સવાર થી વાતાવરણમાં પલટો
ધીમે ધીમી ગતિએ પવનો સાથે મેઘરાજાનું આગમન
વરસાદનુ આગમન થતાં સમગ્ર પંથકમાં ઠંડકમય વાતાવરણ સર્જાયું
મહીસાગર જિલ્લાના અમૂક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ
વરસાદનુ આગમન થતાં મગફળી મગ તેમજ ઘાસચારાને લયને ખેડૂતો ચિંતિત થયા.
#Mahisagar #RainUpdate #WeatherNews #Farmers #GujaratNews #SamacharDiary