facebook pixel
માણેકચોકમાં આજે 4 વાગ્યાના અરસામાં જય માતાજી બુલિયનના કર્મચારીના બેગમાંથી ₹5 લાખની લૂંટ! જ્યારે કર્મચારી પૈસા ભરેલા બેગ સાથે નીકળે છે ત્યારે પાછળ પીછો કરતો એક યુવક બેગમાં ચિરો પાડીને તેમાંથી ₹5 લાખની રોકડ સેરવી લે છે. હાલ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા આજુબાજુના તમામ CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે. #Ahmedabad #ManekChowk #Theft #CrimeNews #BreakingNews #SamacharDiary

 7.2k

 56

 7.2k

    Suggested Credits
    Tags, Events, and Projects