facebook pixel
જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે યુવકને લાગ્યો વીજ કરંટ નવા બસ સ્ટેશન પાછળ આવેલા આનંદનગર વિસ્તારમાં યુવક વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતી ટ્રાન્સફોર્મર પર ચડતા યુવકને વીજ કરંટ લાગ્યાના સમગ્ર ઘટના cctv માં કેદ થયો રમેશ મોહન ગોહિલ નામના યુવકને વીજ કરંટ લાગતા શરીરના અનેક જગ્યાએ ઇજાગ્રત થયો વીજ પુરવઠો બંધ કરી યુવકને બચાવવા આવ્યો યુવક ગભીર ઇજાગ્રત થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો સમગ્ર મામલે પીજીએસએલ અને જસદણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાય #Jasdan #ElectricShock #CCTV #AccidentNews #BreakingNews #SamacharDiary

 70.7k

 557

 70.7k

    Suggested Credits
    Tags, Events, and Projects