facebook pixel
પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં સર કર્યો, એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, 17,598 ફૂટ ઊંચાઈએ યોગ સાથે ગાયું રાષ્ટ્રગાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન, X પર પોસ્ટ શેર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું, બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની નાની વયની દીકરી નિક્ષા બારોટે હિમાલયમાં 17, 598 ફૂટની કપરી ઊંચાઈ પર આવેલા 'એવરેસ્ટ બેઝ કેમ્પ' (EBC) નો ટ્રેક માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૌથી ગૌરવની વાત એ છે કે, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણું ગૌરવ તિરંગો લહેરાવ્યો. પિતા-પુત્રીની આ જોડીએ માત્ર બે જ સભ્યોના સાહસિક અભિયાનથી આ અદ્ભૂત સિદ્ધિ મેળવી છે.પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં સર કર્યો, એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, 17,598 ફૂટ ઊંચાઈએ યોગ સાથે ગાયું રાષ્ટ્રગાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન, X પર પોસ્ટ શેર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું, બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની નાની વયની દીકરી નિક્ષા બારોટે હિમાલયમાં 17, 598 ફૂટની કપરી ઊંચાઈ પર આવેલા 'એ...

 2.7k

 55

 2.7k

    Suggested Credits
    Tags, Events, and Projects