facebook pixel
હવામાન વિભાગે દેશમાં આગામી બે દિવસ માટે આપ્યું 'રેડ એલર્ટ' ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડું, કરા અને ભારે વરસાદ થવાની આશંકા આ વાવાઝોડાને લીધે તાપમાનમાં ૬થી ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાશે યુપીમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને મુસળધાર પડશે વરસાદ દિલ્હી, હરિયાણા અને બિહારમાં પણ જોરદાર તોફાન આવવાની ચેતવણી #WeatherAlert #RedAlert #HeavyRain #StormWarning #IndiaNews #SamacharDiary

 15

    Suggested Credits
    Tags, Events, and Projects