Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
વડોદરાથી ફરવા ગયેલા પ્રવાસીઓની બસ ઉપર મધ્યપ્રદેશમાં થયો પથ્થરમારો પ્રવાસીઓ ખાનગી બસમાં ઉજ્જૈન, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા સહિતના સ્થળોએ ગયા હતા પ્રવાસ,પ્રવાસીઓનો પોલીસે મદદ ન કરી હોવાના આક્ષેપ દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર 20 થી 25 લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો ,પથ્થરમારામાં ડ્રાઇવર સહિત બે વ્યકિતને થઇ ઇજા પ્રવાસીઓએ કહ્યું નીતિન ગડકરી હાઇવે બનાવે તો સિક્યુરિટીની લે જવાબદારી,પથ્થરમારામાં બસના આગળના કાચ તૂટી ગયા, પથ્થરમારામાં ડ્રાઇવરને ઇજા
#Vadodara
#StonePelting
#TouristBus
#MadhyaPradesh
#BreakingNews
#SamacharDiary
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newspaper
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
Posted on Instagram at
5/29/2026, 5:48:27 AM
3.5k
38
3.5k
3.5k
38
3.5k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
stonepelting
newshoes
touristbus
newstoday
newsfeed
newschool
breakingnews
newsupdate
newsalert
vadodara
newsingle
newspaper
samachardiary
newstart
madhyapradesh
Add tag
Add event / campaign