શું હવે WhatsApp પહેલા કરતા વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત બનવા જઈ રહ્યું છે? 2026માં WhatsAppમાં ઘણા નવા Secret Features આવવાના છે, જેમાં AI, Privacy અને Paid Subscription જેવા મોટા બદલાવ જોવા મળશે.
હવે WhatsApp પર Username ફીચર આવશે, એટલે ચેટ કરવા માટે મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં પડે. સાથે જ Guest Chat ફીચરથી તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે Temporary Chat પણ કરી શકશો.
High Risk યુઝર્સ માટે Lockdown Mode આવશે, જે શંકાસ્પદ ફાઇલ્સ અને અજાણ્યા કોલ્સને બ્લોક કરશે. જ્યારે Parents Managed Accountથી માતા-પિતા બાળકોના WhatsApp પર નજર રાખી શકશે.
Meta AI સાથે હવે WhatsAppમાં AI Writing Help મળશે, જે Auto Reply, Grammar અને Tone સુધારવામાં મદદ કરશે. સાથે જ Appની અંદર જ AI Photo Editing પણ કરી શકાશે.
Close Friends Status, Dual Account on iPhone, Easy Chat Transfer અને Group Chat History જેવા નવા ફીચર્સ પણ ઉમેરાશે.
સાથે જ WhatsApp Plus નામનું Paid Subscription પણ આવી શકે છે, જેમાં 20 Chats Pin, Custom Themes, Premium Stickers અને Custom Ringtones જેવા ખાસ ફીચર્સ મળશે.
#WhatsApp #MetaAI #T...