મુખ્યમંત્રી પદના સસ્પેન્સનો આખરે અંત આવ્યો
સિદ્ધારમૈયા આજે બપોરે ૩ વાગ્યે રાજીનામું આપી શકે નાસ્તાની બેઠકમાં ભાવનાત્મક વાતાવરણ વચ્ચે કરી જાહેરાત ડી.કે. શિવકુમાર મુખ્યમંત્રીને ભેટીને તેમના પગે લાગી લીધા આશીર્વાદ
રાજ્યપાલ બહાર હોવા છતાં રાજીનામાની પ્રકિયા રહેશે યથાવત્
#Karnataka#Siddaramaiah#DKShivakumar#Politics#BreakingNews#SamacharDiary