facebook pixel
નિયમોની એસી કી તેસી! વિજાપુર તાલુકા પંચાયતના સદસ્ય નેહા સુથારનો વીડિયો વાયરલ જાણીતા કલાકાર અને લોકપ્રતિનિધિ નેહા સુથારે ચાલુ કારે દરવાજો ખુલ્લો રાખી કર્યો ડાન્સ. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે કાયદાના ધજાગરા ઉડાવતા વિજાપુરના મહિલા સદસ્ય. રીલ્સના ચક્કરમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર નેહા સુથાર સામે પોલીસ શું કાર્યવાહી કરશે? પદની ગરિમા ભૂલ્યા! ચાલુ વાહને ડાન્સ કરીને યુવા પેઢીને શું સંદેશો આપી રહ્યા છે નેહા સુથાર? સામાન્ય નાગરિકને દંડતી પોલીસ ચાલુ કારે ડાન્સ કરનાર મહિલા સદસ્ય સામે ગુનો નોંધશે ખરી? nehasuthar.p #Vijapur #NehaSuthar #ViralVideo #RoadSafety #TrafficRules #Mehsana #GujaratNews #SamacharDiary24x7 #viralreel #viralreels #viralreelschallenge #viralreelsシ #viralreelsfacebook #virałreels #viralreelsfacebook #viralreeĺ #viralreels❤️ #viralreelsfb #viralreelsfbpage #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge

 16.2k

 326

 5

 16.2k

    Suggested Credits
    Tags, Events, and Projects