Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
વલસાડ શહેરના સરદાર હાઈટ્સ ખાતે એક યુવાનના મૃત્યુની ઘટનાએ ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ 24 વર્ષીય માનવ પટેલનું બિલ્ડિંગના 13મા માળેથી નીચે પડતા મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો તેવી ચર્ચા સામે આવી રહી છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ પોલીસ હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે.
#Valsad
#BreakingNews
#PoliceInvestigation
#CCTV
#GujaratNews
#SamacharDiary24x7
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
#viralreels
#virałreels
#viralreelsシ
#viralreelsfacebook
#viralreelsfacebook
#viralreelschallenge
#viralreels❤️
#viralreelsfb
#viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
#viralreelsfbpage
#viralreeĺ
Posted on Instagram at
6/7/2026, 12:40:54 PM
1.8k
23
1.8k
1.8k
23
1.8k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
viralreelschallenge
samachardiary24x7
viralreels
viralreelsfbpage
newshoes
virałreels
valsad
newstoday
newsfeed
newschool
cctv
breakingnews
newsupdate
newsalert
gujaratnews
viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
newseason
viralreelsfb
newsingle
policeinvestigation
viralreelsfacebook
viralreeĺ
newstart
viralreelsシ
Add tag
Add event / campaign