facebook pixel
પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી એક વખત સિંહ જોવા મળ્યો સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા થંભાવી સિંહ યાત્રિકોની બેગ લઇ ભાગ્યો યાત્રિકોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે બેગ જંગલ માંથી શોધી કાઢી વન વિભાગ દ્વારા યાત્રિકની બેગ પેઢીમાં સોંપવામાં આવી સિંહ દેખાતા યાત્રિકોમાં ફફડાટ જોવા મળ્યો #Palitana #Shatrunjaya #Lion #Wildlife #GujaratNews #BreakingNews #ForestDepartment #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newspaper #newschool #newsingle #NewsUpdate #newsletter

 5.4k

 82

 5.4k

    Suggested Credits
    Tags, Events, and Projects