Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
મહેસાણા કડા સિદ્ધેશ્વરી માતાજી મંદિ�� નજીક એસ ટી બસ સ્ટેન્ડ પ્રસાદ ભંડાર બની જવાનો મામલો કડા ગામના ગુણવંતભાઈ પંડિત નામના વ્યક્તિએ ડોનેશન આપી એસ ટી સ્ટેન્ડ બનાવ્યું હતું કડા ગામના ચાવડા ધવલસિંહ નામના વ્યક્તિએ તત્કાલીન મંદિર ટ્રસ્ટીઓની રહેમનજર હેઠળ એસ ટી સ્ટેન્ડને પ્રસાદ ભંડાર બનાવી ધંધો શરૂ કરી દીધો હતો મંદિરના નવા ટ્રસ્ટી શૈલેષ પટેલે કહ્યું આ અમારા ટ્રસ્ટીમંડળ પહેલાના સમયમાં થયું છે આ ખોટું છે એસ ટી સ્ટેન્ડ લોકો માટે હતું હવે આ મામલે અમે કાર્યવાહી કરીશું
#Mehsana
#Kada
#SiddheshwariMataji
#BusStand
#LocalIssue
#BreakingNews
#GujaratNews
#SamacharDiary24x7
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newseason
#newschool
#newspaper
#newsingle
#NewsUpdate
#newsletter
Posted on Instagram at
6/7/2026, 5:17:04 AM
6.3k
140
6.3k
6.3k
140
6.3k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
newsletter
samachardiary24x7
newshoes
newsfeed
newschool
kada
breakingnews
newsupdate
newsalert
gujaratnews
siddheshwarimataji
newseason
mehsana
newsingle
newspaper
localissue
busstand
newstart
Add tag
Add event / campaign