PM મોદી આજે સુરતના પ્રવાસે
તે દરમિયાન ટાઈટ સિક્યૂરટીના ભાગ રૂપે પોલીસ એક્શનમાં.
TRB જવાન , હોમગાર્ડ , તમામ શાખાના લોકોને સુરત સીટી પોલીસ તરફથી પાસ આપવામાં આવે.
એક TRB જવાન નો વિડીયો વાયરલ.
તે દરમિયાન પ્રભાતસિંહ ખુમાનસિંહ ગોર નામના TRB જવાને આ પાસ ને લઈ ટિપ્પણી કરતો વિડિયો બનાવ્યો.
જે સોશિયલ મીડિયામાં થયો વાયરલ,સુરત પોલીસ આના પર શું એક્શન લેશે એ જોવું રહ્યું.
#Surat #PMModi #TRB #ViralVideo #SuratPolice #BreakingNews #GujaratNews #SamacharDiary24x7