Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ડિહાઇડ્રેશન કારણે નીચે પછડાયેલા બ્લેક આઇબીસ પક્ષીનું સફળ રેસ્ક્યુ ઓપરેશન અમદાવાદના સોલા વિસ્તારમાં ડિહાઇડ્રેશન (પાણીની અછત)ના કારણે નબળી હાલતમાં એક બ્લેક આઇબીસ પક્ષી જમીન પર પછડાયેલું જોવા મળ્યું હતું. ઘટનાની જાણ એનીમલ લાઈફ કેર ના વિજય ડાભીને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુ દરમિયાન પક્ષીને સુરક્ષિત રીતે બચાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. વિજય ડાભીએ જણાવ્યું હતું કે હાલની કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનના કારણે અનેક પક્ષીઓ નબળા પડી જાય છે. તેથી દરેક નાગરિકે પોતાના ઘર, ધાબા, બાલ્કની અને આસપાસના વિસ્તારમાં પાણીના કુંડા તથા દાણા-પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી પક્ષીઓનું જીવન બચાવી શકાય.
#Ahmedabad
#RescueOperation
#BlackIbis
#AnimalLifeCare
#WildlifeRescue
#BirdRescue
#GujaratNews
#SamacharDiary24x7
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
#viralreel
#viralreels
#virałreels
#viralreelsシ
#viralreelsfb
#v
...
Posted on Instagram at
6/5/2026, 7:31:57 AM
11k
297
11k
11k
297
11k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
newsletter
viralreelschallenge
samachardiary24x7
viralreel
viralreels
viralreelsfbpage
newshoes
virałreels
newstoday
newsfeed
animallifecare
newsupdate
newsalert
viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
newsingle
newstart
blackibis
rescueoperation
ahmedabad
wildliferescue
newschool
gujaratnews
viralreelsvideo
newseason
viralreelsfb
viralreelsfacebook
viralreeĺ
birdrescue
viralreelsシ
Add tag
Add event / campaign